Russia church attack : રશિયાના બે શહેરોમાં મોટો આતંકી હુમલો, રસ્તા પર થયાં લાશોના ઢગલા; આટલા આતંકી ઠાર..

by kalpana Verat
Russia church attack More than a dozen killed in synagogue, church attacks in Russia’s Dagestan

News Continuous Bureau | Mumbai

Russia church attack :

  • રશિયાના દાગેસ્તાન વિસ્તારના બે શહેરોમાં મોટો આતંકી હુમલો થયો હોવાના અહેવાલ છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ  દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહ પર હુમલો કરવામાં આવ્યો હતો. 
  • આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 14 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
  • બે આતંકવાદીઓ માર્યા ગયા છે. 
  • માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
  • અધિકારીઓ હજુ પણ મૃતકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Multibagger Stock: આ શેર છે કે નોટ છાપવાનું મશીન! છેલ્લા છ મહિનામાં તેના રોકાણકારોના રોકાણમાં થયો 4 ગણો વધારો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More