શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'સ્ત્રી 2'ને લઈને ચર્ચામાં છે
શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શ્રદ્ધા વાદળી રંગના શર્ટમાં જોવા મળી રહી છે.
સોનાની બુટ્ટી અને બંગડી ઓ સાથે શ્રદ્ધા એ તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.
આની પહેલા શ્રદ્ધા કપૂરે રેડ શર્ટ માં તેની તસવીરો શેર કરી હતી.
શ્રદ્ધા કપૂર ની લાલ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.
શ્રદ્ધા કપૂર ની સાદગી જોઈ તેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.