શિવાંગી જોશી એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

શિવાંગી જોશી ને તેની અસલી ઓળખ સિરિયલ યે રિશ્તા કયા કહેલાતા હૈ માં નાયરા ના પાત્ર થી મળી હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિવાંગી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શિવાંગી ઓરેન્જ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

ફક્ત એક ઇયરિંગ સાથે શિવાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે શિવાંગી એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

શિવાંગી જોશી છેલ્લે સોની ટીવી ની સિરિયલ બરસાતે માં જોવા મળી હતી.

આ સિરિયલ બાદ શિવાંગી નું નામ તેના કો સ્ટાર કુશાલ ટંડન સાથે જોડાયું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow