મૃણાલ ઠાકુર એ ટીવી અને બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે.  

મૃણાલ ઠાકુર બોલિવૂડ ઉપરાંત સાઉથ ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે. 

મૃણાલ ઠાકુર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.

મૃણાલે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં મૃણાલ અનારકલી સૂટ માં જોવા મળી રહી છે. 

મૃણાલે તેના વાળને વધુ સ્ટાઇલિશ દેખાવ આપવા માટે ગુલાબી રંગનો ગજરો લગાવ્યો હતો. 

આ સાથે મૃણાલ એ લીલા રંગ ની બંગડીઓ પહેરી હતી.

મૃણાલે તેના લુક ને મહારાષ્ટ્રિયન ટચ આપવા માટે નાકમાં નથણી પહેરી હતી.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow