શ્વેતા તિવારી એ ટીવી ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે.
43 વર્ષ ની ઉંમરે પણ શ્વેતા તિવારી એકદમ ફિટ છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્વેતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
શ્વેતા જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
આ તસવીરોમાં શ્વેતા ઓરેન્જ કલર ના ડ્રેસ માં જોવા મળી રહી છે. .
કાન માં ઇયરિંગ અને બ્લેક બેલ્ટ સાથે શ્વેતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
શ્વેતા તિવારી નો આ સિઝલિંગ લુક તેના ચાહકો ને ઘાયલ કરી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More