નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
નેહા અવારનવાર તેના ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે નેહા એ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું છે જેને લોકો નું ધ્યાન ખેંચ્યું હતું.
ગળામાં મેચિંગ નેકલેસ અને ઇયરિંગ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
નેહા મલિકે બહુ ઓછા સમયમાં મનોરંજનની દુનિયામાં નામ કમાઈ લીધું છે.
બોલ્ડનેસ માં મામલે નેહા મલિક બોલિવૂડની અભિનેત્રીઓ ને ટક્કર આપે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More