આલિયા ભટ્ટ હાલ તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં વ્યસ્ત છે
આલિયા ભટ્ટે તાજેતર માં પેરિસ ફેશન વીક માં ડેબ્યુ કર્યું હતું.
આલિયા ભટ્ટ કોઈ ના કોઈ કારણોસર લાઈમલાઈટ માં રહેતી હોય છે.
આલિયા ભટ્ટે તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે
આ તસવીરો માં આલિયા ઓલ બ્લેક લુક માં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
ઇયરિંગ અને હાઈ હિલ સાથે આલિયા એ તેના લુક ને કમ્લ્પીટ કર્યો હતો
મિનિમલ મેકઅપ સાથે આલિયા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન આલિયા એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More