અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે.  

અવનીત કૌરે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત કૌર ગ્રીન ક્રોપ ટોપ અને ટ્રાઉઝર માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન અવનિત કૌરે સિલ્વર  પર્સ કેરી કર્યું હતું. 

અવનિત કૌરે તેનું ફોટોશૂટ પુલ સાઈડ પર કરાવ્યું હતું. 

ગ્લોસી મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને પોની માં બાંધ્યા હતા. 

અવનીત કૌરના બોલ્ડ એક્ટ્સને જોઈને તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે. 

અવનીત કૌરની તસવીરોને લાઈક કરવાની સાથે ચાહકો પ્રેમભરી કોમેન્ટ્સ કરી રહ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow