નીતા અંબાણી હાલમાં જ તેમના પૌત્ર પૃથ્વી અંબાણીની સ્કૂલે પહોંચી હતી.
નીતા અંબાણી ની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નીતા અંબાણી તેના પૌત્ર સિવાય અન્ય બાળકોને પણ મળી હતી.
આ સાથે, તે કરીના કપૂરના નાનાદીકરા જેહને વાર્તા કહેતી પણ જોવા મળી હતી
નીતા અંબાણી ક્લાસમાં નાના બાળકો સાથે બેઠેલી જોવા મળી રહી છે..
આ દરમિયાન નીતા અંબાણી ‘પેપ્પા પિગ’ની વાર્તા વાંચતી જોવા મળીહતી.
ત્યારબાદ નીતા અંબાણી એ બાળકો સાથે લંચ ટેબલ પર બેઠેલી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે નીતા અંબાણી નો પૌત્ર પૃથ્વી એ જેહ નો ક્લાસ મેટ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More