નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
નેહા મલિક અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીર માં નેહા મલિક યલો કલર ના ચણીયા ચોળી માં જોવા મળી રહી છે.
નેહા મલિકે આ હેવી યલો ચણીયા ચોળી સાથે પિંક દુપટ્ટો કરી કર્યો છે.
આ આઉટફિટ સાથે નેહા એ હેવી જવેલરી પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More