નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને જાણીતી અભિનેત્રી છે.  

નેહા મલિક તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

નેહા મલિક જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતર માં નેહા મલિકે વેડિંગ સીઝન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. 

આ તસવીરો માં નેહા મલ્ટીકલર લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

મેચિંગ જવેલરી સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મેટ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા છે. 

નેહા ની આ સાદગી પર તેના ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow