મૌની રોય ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.  

મૌની રોય અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

મૌની રોય એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી.  

મૌની રોય એ તેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.  

આ તસવીરો માં મૌની બ્લેક એન્ડ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.  

સ્મોકી આઈ મેકઅપ સાથે મૌની એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન મૌની રોય તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

મૌની રોય ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow