શિવાંગી જોશી ટીવી ની લોકપ્રિય અને ટેલેન્ટેડ અભિનેત્રી છે. 

શિવાંગી જોશી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.  

શિવાંગી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે 

શિવાંગી નું નામ તેના કો સ્ટાર કુશાલ ટંડન સાથે જોડવામાં આવી રહ્યું છે 

શિવાંગી અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

શિવાંગી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં શિવાંગી બ્લુ કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ માં શિવાંગી એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow