રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

બોલિવૂડ અને સાઉથ સિવાય રાશિ ઓટિટિ ની ઘણી વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે 

રાશિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે તેની તસવીરો શેર કરતી રહે છે.  

રાશિ એ તેની કેટલીક સુંદર તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરો માં રાશિ બ્લેક એન્ડ વ્હાઇટ ડીપ નેક ગાઉન માં જોવા મળી રહી છે. 

રાશિ ના આ ગાઉન પર વ્હાઇટ બો જેવી સ્ટાઇલ જોવા મળી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે રાશિ એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

રાશિ ખન્ના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow