નિધિ શાહ એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

નિધિ શાહ અનુપમા માં કિંજલ નું પાત્ર ભજવી ઘર ઘર માં લોકપ્રિય થઇ હતી. 

અનુપમા માં લિપ આવતા નિધિ એ આ શો ને અલવિદા કહી દીધું છે. 

નિધિ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં નિધિ એ તેના બોલ્ડ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નિધિ બ્લેક ગાઉન માં જોવા મળી રહી છે. 

આ ગાઉન માં પાછળ ની તરફ માત્ર એક પતલી દોરી છે.  

નિધિ એ આ દરમિયાન તેની સુંદર પીઠ ને ફ્લોન્ટ કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow