ટીવીથી ફિલ્મોમાં કામ કરતી અવનીત કૌર ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અવનિત તેની તસવીરો અને વિડીયો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં અવનીતે તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત સફેદ શોર્ટ ડ્રેસ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.  

આ દરમિયાન અવનીતે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

૨૩ વર્ષીય અભિનેત્રીની શૈલી હંમેશા તેના બધા ચાહકોનાધબકારા વધારતી રહે છે. 

અવનીત કૌર ની આ તસવીરો પર તેના ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે .

અવનિત કૌર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow