ટીવી અભિનેત્રી અનુષ્કા સેને નાના પડદા પર ઘણું નામ કમાયું છે

22 વર્ષીય અભિનેત્રી અનુષ્કા સેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોશૂટથી ભરેલું છે 

અનુષ્કા તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં અનુષ્કા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં અનુષ્કા વ્હાઇટ ટોપ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

બ્લેક ગોગલ્સ, બ્લેક પર્સ અને બ્લેક સેન્ડલ સાથે અનુષ્કા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે. 

અનુષ્કા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow