નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

નેહા એ તેજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં નેહા ગ્રીન મોનોકીની માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.  

નેહાએ શ્રીલંકામાં આ ફોટોશૂટ કરાવ્યું છે

આ દરમિયાન નેહા બીચ પર ઘણા શાનદાર પોઝ આપતી જોવા મળી હતી. 

આ લુક સાથે, નેહાએ કેપ્શનમાં લખ્યું, 'શ્રીલંકાના કિનારાઓને ગરમ કરી રહી છે...'

નેહાએ આગળ લખ્યું, 'એક લહેર, એક સમયે એક ઝબકવું...'

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow