દિશા પટની બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. 

દિશા તેની બોલ્ડનેસ ની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. 

દિશા સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે 

દિશા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં દિશા બ્લુ કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

ગળામાં હીરા નો હાર દિશા ના લુક માં વધારો કરી રહ્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે દિશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

દિશા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow