અવનિત કૌર ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
અવનિત કૌર એ તેની કારકિર્દી બાળ કલાકાર તરીકે કરી હતી.
અવનિત કૌર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
અવનીત કૌરે આ વખતે ગોલ્ડન શિમરી ગાઉન પહેરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
સફેદ ફ્યુરી જેકેટે તેના લુકમાં વિન્ટર ગ્લેમનો ખાસ સ્પર્શ ઉમેર્યો છે.
બોડી-હગિંગ ડિઝાઇનવાળા આ ગાઉનમાં, અવનીત ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.
અવનીત એ આ દેખાવમાં જ્વેલરી ઓછામાં ઓછી રાખી હતી
અવનીત ની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More