હિના ખાન સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે 

તાજેતર માં હિના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના ખાન ડેનિમ સ્ટાઇલ ના યુનિક આઉટફિટ માં જોવા મળી રહી છે, 

આ ક્રોપ ટોપમાં વિવિધ ટેક્સચર અને લેયરિંગ છે જે તેને વધુ સ્ટાઇલિશ બનાવે છે 

નીચે તેણે મેચિંગ ડેનિમ સ્કર્ટ પહેર્યું હતું જે તેના પોશાક સાથે ખૂબ જ સારી રીતે જોડાયેલું હતું. 

મેચિંગ ડેનિમ હીલ્સ અને હેન્ડબેગ સાથે હિના એ તેના લુક ને એસેસરીઝ કર્યો છે.  

મેટ મેકઅપ સાથે હિના ખાને તેના વાળ ને અલગ સ્ટાઇલ માં રાખ્યા છે 

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow