ક્રિસ્ટલ ડિસોઝા ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે.
ક્રિસ્ટલ અવારનવાર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાલ ક્રિસ્ટલ માલદીવ્સ માં વેકેશન એન્જોય કરી રહી છે જ્યાંથી તેને તેની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ક્રિસ્ટલ સ્ટાઇલિશ ડ્રેસમાં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.
આ તસવીરો માં ક્રિસ્ટલ ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે.
ક્રિસ્ટલે આ ફોટાને કેપ્શન આપ્યું, "જો તમે ખોવાઈ જાઓ છો, તો ઊંડાણમાં જાઓ..."
ક્રિસ્ટલના ઇન્સ્ટાગ્રામ પર 7.5 મિલિયન ફોલોઅર્સ છે.
ક્રિસ્ટલ ની આ તસવીરો તેના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More