સુષ્મિતા સેન 90 ના દાયકા ની બોલિવૂડ ની સફળ અભિનેત્રીઓમાંની એક હતી.
સુષ્મિતા ભલે ફિલ્મો માં ઓછી દેખાતી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે
સુષ્મિતા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.
સુષ્મિતા તેના અભિનય ઉપરાંત તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે.
સુષ્મિતા એ તાજેતર માં કે ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે.
આ તસવીરો માં સુષ્મિતા સફેદ સિલ્ક શર્ટ અને મેચિંગ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.
આ પેન્ટ અને શર્ટ સાથે સુષ્મિતા એ સ્ટ્રીપ વાળું બ્લુ બ્લેઝર પહેર્યું છે.
સુષ્મિતા સેન નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More